હળવદ માકેટીગ યાર્ડ માં 3.61કરોડ ની રકમ ચાઉ કરનાર ચાર આરોપી આજ દીન સુધી ધરપકડ ન થતા માકેટીંગ યાડૅ ના વેપારીઓએ અનિશ્ચિત મુદત ની હડતાલ પર ઉતરી જતા દોડધામ મચી વેપારીઓ માં રોષની લાગણી.

મૂળ મહેસાણાના કડીના અને હાલ અમદાવાદ રહેતા ૩ શખ્સોએ તેમજ એક શખ્સે મળીને હળવદના વેપારીઓ પાસેથી હરરાજીમાં રૂ.૩.૬૧ કરોડનો એરડા જીરૂ ચણા સહીત નો માલ ખરીદ્યો હતો. બાદમાં આ ચાર શખ્સો દ્વારા શખ્સો નાણાની રકમ નહી આપતા હળવદ પોલીસ મા ફરિયાદ કરેલ હતી ત્યારે સોમવારે યાડે ના ૧૦૦ જેટલા વેપારીઓ ચાર આરોપી ને પકડવા મામલે હળવદ મામલતદાર અને પોલીસ ને આવેદનપત્ર આપ્યુ હતું સોમવારે સુધી મા આરોપી ને પકડવા નહીં આવે તો મંગળવાર થી અચોક્કસ મુદતની હડતાલ કરી તમામ વેપારીઓએ હડતાલ પર ઉતરી જતા તંત્ર મા દોડધામ મચી જવા પામી હતી
હળવદ માકેટીગ યાર્ડ ના વેપારી મનસુખભાઇ ઓધડભાઈ લખતરિયા અને હળવદ માકેટીગ યાર્ડ ના ૬૯ વેપારીઓના ૩.૬૧.કરોડ ની રકમ મામલે હળવદ પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી કે મૂળ મહેસાણાના કડીના અને હાલ અમદાવાદ રહેતા ગજલક્ષ્મી ટ્રેડર્સ વાળા નવિનચંન્દ્ર રાયચંદભાઇ દક્ષીણી, તેનો પુત્ર ધ્રવકુમાર નવિનચંન્દ્ર તથા રાજુભાઇ કાંતીભાઇ અને સ્થાનિક અશોકભાઇ ગાંડાલાલ બાપોદરીયા ( અંશ ટેડીગ) વાળા રહે. હળવદ આલાપ ટાઉનશીપ મકાન નં ૩૬ વાળાએ મળીને હરરાજીમાંથી હળવદના વેપારીઓનો રૂ.૩.૬૧ કરોડનો માલ ખરીદ્યો હતો.નાણા સમય મર્યાદામાં ચૂકવી દેવાનો વાયદો કર્યો હોવા છતાં ચારેય શખ્સો દ્રારા નાણાની ચુકવણી કરવામાં નહીં આવતા માકેટીગ યાર્ડ ના વેપારી ઓની બેઠક મળી હતી અને ૧૦૦ જેટલા વેપારીઓ રોષ ભરાઈ ને હળવદ પોલીસે અને મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું આવેદન પત્ર મા જણાવ્યા પ્રમાણે કે હળવદ પોલીસ દ્વારા સોમવારે સુધી મા આરોપી ને પકડવા નહીં આવતા આજ થી અચોક્કસ મુદતની હડતાલ પર વેપારીઓએ ઉતરી જતા આપતા તંત્ર મા દોડધામ મચી જવા પામી હતી
મયુર રાવલ હળવદ
મો 9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




