હળવદ ની ઈ સ્ટેમ્પ કચેરી મા સ્ટેમ્પ નહી મળતા અરજદારો એ હંગામો મચાવ્યો

0
184

અરજદારો ને વિવિધ કચેરીઓ મા હાલાકી ન પડે તે માટે ઈ સ્ટેમ્પ કચેરી અને કોમ્પ્યુટર રાઈઝ વિવિધ સેવાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવા આવી છે ત્યારે હળવદ મા પણ જુની મામલતદાર કચેરી ખાતે ઈ સ્ટેમ્પ કચેરી કાર્યરત કરવામાં આવી છે પરંતુ અમુક વાર આ કચેરી મા સ્ટેમ્પ નહી મળતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે ગુરૂવારે અરજદારો ને સ્ટેમ્પ નહી મળતા હંગામો મચાવ્યો અરજદારો રોષ ભરાયા હતા

રાજય સરકાર દ્વારા સરકારી વિવિધ કચેરીઓ મા અરજદારો ને વિવિધ દાખલ અને ખેડૂતો ઓ સાત બાર આઠ કઢાવવા માટે ઓનલાઈન ઈ ગ્રામ કોમ્પ્યુટર રાઈઝ કચેરીઓ કાયૅરત કરેલ છે પરંતુ આ કચેરી મા મોટો ભાગે કનેકટીવી અથવા તો કાટીશ ના અભાવે બંધ રહેતા અરજદારો ને કામગીરી માટે ભટકવુ પડે છે ત્યારે હળવદ મા આવુ છે ગુરૂવારે બન્યું હતું હળવદ ની જૂની મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકાના લોકો ને ઈ સ્ટેમ્પ મળી રહે તે માટે ઈ સ્ટેમ્પ કચેરી કાર્યરત કરવામાં આવી છે પરંતુ ગુરૂવારે કાટીશ ના અભાવે ઈ સ્ટેમ્પ ની નહી મળતા અરજદારો રોષ ભરાયા અને હંગામો મચાવ્યો હતો હળવદ મા પાંચ જેટલા સ્ટેમ્પ વન્ડરો છે પરતુ જેમા ત્રણ ચાર સ્ટેમ્પ વન્ડરો ને લાયન્સ રીન્યુ નહિ થતા ઈ સ્ટેમ્પ ની કચેરી એ સ્ટેમ્પ લેવામાં માટે અરજદારો ની લાંબી લાઈનો લાગી હોય છે આ અંગે રાજુ પટેલ. વિષ્ણુ ભાઈ જણાવ્યા પ્રમાણે અમે ૧૧ વાગ્યા ના કચેરી એ સ્ટેમ્પ લેવામાં માટે અરજદારો આવી છીએ પરતું કોમ્પ્યુટર ઓપરેટર એ જણાવેલ કે કાટીશ નથી તેમ જણાવેલ હતુ ત્યારે ઝડપી ઈ સ્ટેમ્પ કચેરી કાર્યરત કરવામાં આવે તેવી હળવદ તાલુકા ના અરજદારો ની માંગ ઉઠવા પામી છે
મયુર રાવલ હળવદ
મો, 9909458555

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY