ભલગામડા ગામે સગીર વયની યુવતી નું અપહરણ કરાતા બે શખ્સો સામે ફરિયાદ

0
112

હળવદ તાલુકા મા સગીર વયની યુવતીઓ ને ભગાડી જવાના બનાવ ચિંતાજનક રીતે વધી રહયા છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના ભલગામડા ગામે બન્યો હતો આજ ગામ ની ૧૪ વષે ની સગીરા ને લલચાવી ફોલલાવી બે શખ્સો દ્વારા અપહરણ કરતા સગીરાના પિતાએ હળવદ પોલીસ મા ફરિયાદ કરેલ હતી

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરવયની યુવતીને ભગાડી અને અપહરણ કરી જવાના બનાવો દિવસે દિવસે ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે આવોજ એક બનાવ હળવદ તાલુકાના ભલગામડા ગામે ગત તારીખ ફેબ્રુઆરી મહિનાની ૧૬ તારીખે ભલગામડાના કાંતીભાઈ ઠાકોરની ૧૪ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી મુળ પાટણ જીલ્લાના શંકેશ્ર્વર તાલુકાના ખિદળીયાળી ગામના દિલીપભાઈ હજુરજીભાઈ ઠાકોર અને હજુરજીભાઈ ઠાકોર બંન્ને શખ્સો ભગાડી જતા સગીરાના પિતા કાંતીભાઈ હકાજીભાઈ ઠાકોરે હળવદ પોલીસમાં ફરિયાદ કરતા આરોપીને પકડવાના હળવદ પી.આઈ. એમ.આર.સોલંકી દ્વારા ચક્રો ગતિમાન કર્યા હતા

મયુર રાવલ હળવદ
મો 9909458555

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY