ભરૂચ ખાતે ક્લિતારક દત્તબાવની નું પારાયણ થયું.

0
159

આજ રોજ ૪૫,સુભમ સોસાયટી મધ્યે વિનોદભાઈ મહેતા (સેલટેક્સવાળા) ને ત્યાં દત્તબાવની નું પારાયણ થયું. ભવિકભક્તોએ સાથે મળી આ યુગના શ્રી રંગ અવધૂત બાપજી રચિત શ્રી દત્તબાવની એટલે કલિયુગ માં માનવ ને આધિ વ્યાધિ ઉપાધિ માંથી દૂર કરી જન્મ મરણ ના ફેરા માંથી મુક્તિ દાયીની જેનું નામસ્મરણ યોજાયું હતું

 

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY