લીંબડી,
હાર્દિક પટેલના ઉપવાસનો આજે નવમો દિવસ ત્યારે સમસ્ત પાટીદાર સમાજ અનામત આંદોલન સમિતિના સમર્થન મા.
આજે આખો દિવસ માટે લીંબડી પાટીદાર સમાજ ના ભાઈઓ – બહેનો દ્વારા કરવામાં આવી રહી છે રામધૂન.
આ રામધૂન મા મોટી સઁખિયા માં પાટીદાર સમાજ આગેવાનો, ભાઈઓ, બહેનો જોડાયા હતા.
દિપકસિંહ વાઘેલા
લીંબડી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






