ન્યુ દિલ્હી,તા.૧૫
ઇન્ડિયન બેન્કિંગ એન્ડ પર્સનલ સિલેક્શનએ ૭૨૭૫ ક્લાર્કની ભરતી માટેનું નોટિફિકેશન જારી કર્યું છે. ઇન્ડિયન બેન્કિંગ એન્ડ પર્સનલ સિલેક્શન ક્લાર્ક માટેની અરજી પ્રક્રિયા ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮થી શરૂ કરશે. ઉમેદવાર અધિકૃત વેબસાઇટ પર જઇને ૧૦ ઓક્ટોબર ૨૦૧૮ સુધી અરજી કરી શકશે. આ પોસ્ટ માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે.
ઇન્ડિયન બેન્કિંગ એન્ડ પર્સનલ સિલેક્શનએ ૧૯ જેટલી બેન્કોમાં ક્લાર્કની ભરતી કરવા માટે અરજીઓ મંગાવી છે. ઇન્ડિય બેન્કિંગ એન્ડ પર્સનલ સિલેક્શનની પરીક્ષા પાસ કર્યા બાદ પસંદગી પામનાર ઉમેદવારોને અલ્હાબાદ બેન્ક, આંધ્ર બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયન કેનેરા બેન્ક, બેન્ક ઓમ્ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયન, દેના બેન્ક, ઇન્ડિયન બેન્ક, ઇન્ડિયન ઓવરસિસ બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, પંજાબ એન્ડ સિન્ડ બેન્ક, સિન્ડિકે બેન્ક, યુસીઓ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયન યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્દિયા, વિજયા બેન્કમાં નિમણૂંક આપવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





