બોડેલી વકીલ મંડળ દ્વારા ઇફતાર પાર્ટીના માધ્યમથી કોમી એકતાના દર્શન થયા

0
41

બોડેલી બાર એસોસિએશન ના વકીલ મિત્રોએ સામૂહિક ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મુકામે તારીખ 14.6.2018 ના ગુરુવાર ના રોજ મુસ્લિમ સમાજ ના પવિત્ર રમજાન માસમાં ના ૨૯ માં રોજે વકીલમિત્રો દ્વારા ઇફતયારી નું આયોજન કરવામાં આવ્યું..
પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે
દર વર્ષની જેમ આ વર્ષે પણ બોડેલી બાર એસોસિએશન ના વકીલ મિત્રોએ સામૂહિક ઇફતયારી નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં એડવોકેટ એન્ડ નોટરી શ્રી લલિત ચંદ્ર રોહિત બોડેલી વકીલ મંડળના મંત્રી અજય ભાઈ શ્રીવાસ્તવ વકીલ શ્રી જશુભાઈ અમીન તથા બોડેલી વકીલ મંડળના સહમંત્રી મોહસીન ભાઈ મન્સૂરી અનોપસિંહ બારીયા રંજન ભાઈ તડવી ખત્રી તાહીર ભાઈ અંકિત ભાઈ કમલસિંહ ચૌહાણ નીરજભાઈ તથા બોડેલી બાર એસોસિએશનના વકીલમિત્રો એ હાજરી આપી હતી
એડવોકેટ મિત્રોએ જણાવ્યું હતું કે દેશમાં બધા હળીમળીને રહે અને બોડેલી વકીલ મંડળ સાથે મળીને આવા પોગરામ કરે એની શુભેચ્છા આપી હતી.
રોજા ઇફતયારી માં ખુબ મોટી સંખ્યામાં વકીલમિત્રો ભેગા થયા હતા
બોડેલી બાર એસોસિયેશન એડવોકેટ મિત્રોએ એક મળીને સામૂહિક ઇફ્તાર પાર્ટી ના પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો
..ઇમરાન મન્સૂરી છોટાઉદેપુર બોડેલી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY