ભાવનગરઃ યુવાનની કરપીણ હત્યા કરનારા ત્રણેય આરોપીઓની પોલીસે જાહેરમાં સરભરા કરી હતી. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને જાહેરમાં મેથીપાક જમાડતાં લોકોનાં ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસ તંત્રની આ કામગીરીને બીરદાવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





