નસવાડી તાલુકાના જામ્બા ગામથી ગોયાવાત ગામ જવાના રસ્તાની બિસ્માર હાલત ,તંત્ર ની ઘોર ઉપેક્ષા


નસવાડી તાલુકાના જામ્બા ગામથી પાંચ ગામને જોડતો રસ્તો જેના નવીનીકરણ ને એક વર્ષ પણ નથી થયું ને રસ્તો ખરાબ થઈ ગયો છે. ગામ જનોને તેનુજ આવતા જતા બાઈક ચાલકો ને આવવા જવાની મુશ્કેલી પડી રહી છે.તો અકસ્માતને આમંત્રણ આપે છે .ગામ જનો દ્રારા તંત્ર ને પણ જાણ કરાયા છતાં તંત્ર કુંભકર્ણ ની નિદ્રામાં છે.
રિપોર્ટર નયનેશ તડવી
9099682087
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




