જવાહર નવોદય વિદ્યાલયના ધો-૬ની પ્રવેશ પરીક્ષાના પ્રવેશપત્રો મેળવી લેવા

0
71

જિલ્લાી માહિતી કચેરી, નડિયાદ
જવાહર નવોદય વિદ્યાલય, કઠલાલમાં ધોરણ-૬માં પ્રવેશ માટે પરીક્ષા તા.૨૧મી એપ્રિલના રોજ યોજાનાર છે. પ્રવેશ પરીક્ષાના પ્રવેશપત્રો ઓનલાઇન અરજીપત્રક ભરનાર ઉમેદવારોએ જે તે સી.એચ.સી. સેન્ટયર ઉપરથી મેળવી લેવાના રહેશે. જયારે ઓફલાઇન અરજીપત્ર ભરનાર ઉમેદવારોએ જવાહર નવોદય વિદ્યાલય, કઠલાલ ખાતેથી કાર્યાલય સમય દરમિયાન રસીદ બતાવી પ્રવેશપત્રો રૂબરૂમાં મેળવી લેવાના રહેશે. વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૪૨૯૧ ૭૯૫૭૭ ઉપર સંપર્ક કરવા વિદ્યાલયની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY