રાજ્યના શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો મીઠા ઉધોગ, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન વિભાગના માન. મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ભાવનગરનો પ્રવાસ કાર્યક્રમ

0
55

ભાવનગર;ગુરૂવાર;

રાજ્યના શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો મીઠા ઉધોગ, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન વિભાગના માન. મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ભાવનગરનો પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયેલ છે
તદ અનુસાર તેઓ તા. ૦૭ એપ્રિલે સવારે ૦૮/૩૦ કલાકે ગૌરીશંકર પ્રાથમિક શાળા નં. ૬૫, બોરતળાવ, ભાવનગર ખાતે યોજાનારા ગુણોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૪/૩૦ કલાકે સરકીટ હાઉસ ભાવનગર ખાતે આવશે અને બેઠકમાં ઉપસ્થિત રહેશે. અહીં તેઓ ૧૬/૦૦ કલાકે પાણી પુરવઠા અંગેની બેઠકમાં, ૧૭/૩૦ કલાકે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગરના કામકાજ અંગેની સમિક્ષા બેઠકમાં, ૧૮/૩૦ કલાકે પદાધિકારીશ્રીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે. અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે તેમ માન. મંત્રીના અંગત મદદનીશશ્રી ડી. કે. ગલાણીના ફેકસ સંદેશામાં જણાવાયુ છે.

એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY