મુંબઈ,તા.૨૫
સમગ્ર બોલીવુડમાં #Meetoo અભિયાન હેઠળ અભિનેત્રીઓએ પોતાની આપવીતી સંભળાવી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં #Meetoo અભિયાન હેઠળ ઘણી મહિલાઓ બહાર આવી છે. જ્યારે હવે આ મામલે અભિનેત્રી જૈકલીન ફર્નાડિસે પણ ઈં #Meetoo સપોર્ટ કર્યો છે અને ચોંકાવનારુ નિવેદન આપ્યું છે.
અભિનેત્રી જૈકલીન ફર્નાડિસે કહ્યું કે, યોનશોષણ માત્ર ફિલ્મ જગતથી જાડાયેલ મુદ્દો નથી. આ સમગ્ર સમાજમાં સમગ્ર દેશમાં અલગ-અલગ ફિલ્ડની ઘણી મહિલાઓ સાથે વ્યાપક છે. આ ઉપરાંત અભિનેત્રીએ જણાવ્યું કે, દુર્ભાગ્યએ છે કે, આટલું થવા છતાં આરોપીઓ ખુલ્લે આમ ફરે છે. આ મુદ્દો માત્ર સેક્સનો નથી પરંતુ શકિત સંઘર્ષનો છે. જેથી આ મુદ્દા પર વિચારવું જાઇએ અને આ મુદ્દાનો કંઇક નિર્ણય લાવવો જાઇએ.
તમને જણાવી દઇએ કે, #Meetoo અભિયાન હેઠળ પાછલા કેટલાક દિવસોમાં યૌન શોષણના મામલાઓ સામે આવ્યા છે. આ કેસો પર કાર્યવાહી કરવા માટે કેન્દ્રની મોદી સરકારે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




