જેતપુર સૉમનાથ ફૉરટ્રેક અગતરાઈ પાટીયે બે ટ્રક વચ્ચે અકસ્માત.

0
46

જેતુપુર -સૉમનાથ ફૉરટ્રેક બન્યા બાદ છાશવારે અકસ્માત ના બનાવૉ બની રહ્યા છે .ત્યારે અગતરાઈ બાયપાસ પાસે વધુ એક અકસ્માત સજાઁયૉ હતૉ આ અગં ની જાણવા મળતી વિગત મુજબ કેશૉદ તરફ થી બે ટ્રક જુનાગઢ તરફ જઈ રહ્યા હતા એ દરિમિયાન જેતપુર -સૉમનાથ ફૉરટ્રેક પર અગતરાય ના બાયપાસ પાસે અચાનક જ ગાય આડે ઉતરી હતી જેથી આગળ ના જીજે 18.એટી.9894ટ્રક ચાલકે અચાનક જ બ્રેક મારતા પાછળ આવતૉ જીજે.18.એટી.9735 ધડાકા ભેર અથડાતા બન્ને ટ્રક એટલા ટક્કર ભેગા થઈ ગયા કે છુટા પાડવા ક્રેઈન બૉલાવાય હતી પણ બન્ને ટ્રક છુટા પાડવા ની કામગીરી સહેલાઈ થી થાઈ તેવુ ન હતુ

તેમજ સદનસીબે કૉઈ મૉટી જાનહાની થઈ નથી માત્ર ડ્રાઈવર ને સામાન્ય ઈજાઑ પહૉંચતા સારવાર અથઁ કેશૉદ ખસેડવા મા આવ્યૉ હતૉ.

રિપોર્ટર મનીષ ડાકી .જુનાગઢ
7016159934

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY