મુંબઈ,તા.૨૪
બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેનું ઈલુ-ઈલુને લઈને સિનેમાજગતમાં ભારે ચર્ચા છે. જાકે બંનેએ અત્યાર સુધી મગનું નામ નથી પાડ્યું. પરંતું હવે તેઓ પોતાના સંબંધોને જગજાહેર કરે તેવી શકીયતા છે.
બંને અનેકવાર એકસાથે ફરતા અને પાર્ટી કરતા જાવા મળ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તો બંને વચ્ચે ગજબની કેમેસ્ટ્રી જાવા મળી રહી છે.
અહેવાલો અનુંસાર મલાઈકા અને અર્જુન કપૂર હવે પોતાના સંબંધોને ટૂંક સમયમાં જ જાહેર કરશે. તાજેતરમાં જ ‘ઈન્ડિયાઝ ગાટ ટેલેંટ’માં બંને વચ્ચેની નિકટરા ઉડીને આંખે વળગે તેવી હતી. બંને સ્ટેજ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે એકમેકના હાથમાં હાથ પરોવીને ચાલી રહ્યાં હતાં. એટલું જ નહીં, બંનેએ એકબીજા સાથે ડાંસ પણ કર્યો. આ પ્રેમી પંખીડા અગાઉ લેકમે ફેશન વીકમાં પણ એકસાથે જ જાવા મળ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, અર્જુન કપૂર ઈન્ડિયાઝ ગોટ ટેલેંટમાં પોતાની ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ના પ્રમોશન માટે આવ્યો હતો. તો મલાઈકા આ શોની જજ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







