જેતપુર સામાકાંઠા વિસ્તારમાં પીજીવીસીએલની 11 KV લાઈનમાં શોટસર્કીટ

0
38

જેતપુર: જેતપુર સામાકાંઠા વિસ્તારમાં પીજીવીસીએલની 11 KV લાઈનમાં શોટસર્કીટને કારણે ભડકો થતાં ટેલિફોનના વાયર સાથે વીજવાયર અડી જતાં રહેણાંક મકાનમાં ઘરમાં બેઠેલા પતિપત્નીને લાગ્યો ભયાનક શોર્ટ છે. પલંગ પર બેઠેલા પતિપત્નીને શોટ લાગતાં બીએસએનએલમાં કામ કરતાં ફકરૂદીન મુનીરભાઈ મન્સૂરી ઉ.વ.59નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. તેમની પત્નીને ઈજાઓ પહોંચી છે. પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગરીમાં લોલંલોલની સાથે દંપતિ ખંડીત થતાં લોકોમાં રોષ ઠાલવ્યો.

સુરેશ ભાલીયા જેતપુર 9586616825

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY