ભચાઉના આધોઈ મકડા વાડી વિસ્તારમા તીનપતીનો જુગાર રમતાં ૫ જુગારીઓ ઝડપાયા

0
121

ભચાઉ:
ભચાઉના આધોઈ મકડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે દરોડો પાડયો હતો. હારજીતનો જુગાર રમતાં જુગારીઓની નામાવલી નીચે મુજબ છે:
૧) ભરતભાઈ ભચુભાઈ પ્રજાપતિ ઉ.વ.૩૪ રહે. ઉદયપુર આધોઈ તા.ભચાઉ
૨) અરવિંદભાઈ ધરમશીભાઈ લુહાર ઉ.વ.૪૧ રહે. શાહુનગર આધોઈ તા.ભચાઉ
૩) રમેશભાઈ રામચંદ્રભાઈ સોની ઉ.વ.૪૬ ઉદયપુર તા.ભચાઉ
૪) માયાબેન વા/ઓફ ગોવિંદભાઈ કોલી ઉ.વ.૫૫ રહે.ઉદયપુર આધોઈ તા.ભચાઉ
૫) ચનીબેન વા/ઓફ ભલાભાઈ કોલી ઉ.વ.૬૮ રહે જુના ગામ તળ આધોઈ તા.ભચાઉ

જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા ૪૪૬૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૨૦૦૦ મહિન્દ્રા બોલેરો ગાડી નંબર GJ-12-AE-2956 વાળી જેની કિ.રૂ.૧,૭૫,૦૦૦ એમ કુલ કિં.રૂ.૨,૨૧,૬૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

આ કામગીરીમાં સી.પો.સબ.ઈન્સ. આર.જે.સિસોદિયા‌ સાથે તેમની જોડાઈ હતી .

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY