પ્રાગપર ના સ્વચ્છતા ના હિમાયતી બુઝર્ગ

0
8

આવો મળીએ રાપર તાલુકાના પ્રાગપર ગામ ના આ બુઝર્ગ ને જેઓ સાચા અર્થ મા સ્વચ્છતા ના હિમાયતી છે અને જાત મહેનત જીદાબાદ ના સુત્ર ને સાર્થક કરતા બારવડીયા નરસંગભાઈ ભુરાભાઈ પટેલ જેઓ 55 વર્ષ ના છે તેમજ ચાલવા મા પણ તકલીફ પડે છે દિવયાગ છે તો પણ આજ ના યુવાનો ને શરમાવે એવા અને સાચા અર્થ મા સ્વચ્છતા ના હિમાયતી છે તેઓ પ્રાગપર ગામ મા જયા પણ કચરો દેખે ત્યા તેને વીણવા નુ કામ કરવા મંડી જાય છે જયા સુધી કચરો સાફ ના થઈ જાય તેમની ગામ મા છાપ જ એવી છે કે બાપા કયાય કચરો રહેવા ના દે તેઓ બીજા માણસો ની જેમ બેસી રહેવું ગમતુ નથી કામ કરવુ ગમે છે! તેઓ કચરો વીણી વીણી ને એક જગ્યા એ ભેગો કરે છે અને નાનો નાનો પણ કચરો પડયો હોય ત્યા સુધી તેમને ચેન ના પડે તે બધો જ કચરો વીણી ને પછી આરામ થી બેસે અમુક વખતે તો 3 કલાક સુધી કચરો વિણતા લોકો એ જોયા છે આખો દિવસ બસ એક જ કામ ખાવું અને કચરો વિણવો અને ગામ ચોખ્ખુ રાખવુ તે જ તેમનો ઉદ્વેશ છે ઉમર મા બુઝર્ગ છે અને દિવયાગ હોવા છતા પણ આટલી તકલીફ વેઠી ને આવુ સરસ કામ કરી છે ત્યારે તેમને બિરદાવવા જોઈએ અને સાચા અર્થ મા એક ઉતમ પ્રકાર નુ કામ કરી રહયા છે આવનારી પેઢીઓ માટે એક સંદેશો પણ આપી રહયા છે કે આ દેશ ને પ્રદુષણ મુકત બનાવો અને કચરો જયા ત્યા ન ફેંકો! સલામ છે બારવડીયા નરસંગભાઈ ભુરાભાઈ બાપા ને કે આવુ સરસ કામ કરી રહયા છે તેમની મહેનત અને લગન અને દેશ માટે ની ભાવના ને સો સો સલામ છે!

રિપોર્ટ કચ્છ-ભીમસર
બારડભાઈ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY