લીંબડી તાલૂકા ના શિયાણી ગામે ઓરડી માં જુગાર પકડતી એલસીબી પોલીસ

0
77

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી એ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહી જુગાર ની ગે. કા. પ્રવુતિ સંદતર બંધ કરાવવા સૂચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એન.કે.વ્યાસ ના માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ સબ ઇન્સ. આર.ડી.ગોહિલ, તથા પોલિસ હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તથા પ્રતાપસિંહ પરમાર, તથા પો.કોન્સ. વિજયસિંહ દીપસિંહ રાણા, તથા જયરાજસિંહ લાલુભા ખેર વિગેરે એલ.સી.બી સ્ટાફના માણશો પેટ્રોલિંગ માં હતા. તે દરમિયાન સાથેના હેડ કોન્સેટબલ. વાઘેલા ઓને અગાઉ થી મળેલ બાતમી આધારે શિયાણી ગામે શિયાણી – લીંબડી રોડ બસ સ્ટેન્ડ પાસે આવેલ ઓરડીમાં જુગાર અંગે રેઇડ કરતા તી ન પત્તિ પૈસાની હારજીત નો જુગાર રમી રમાડી જુગાર નો અખાડો ચલાવી 6 ઈસમો (1) દિવ્યરાજસિંહ શિવુભા બોરાણાં ( કારડીયા રજપૂત) ઉ. 22, રહે. શિયાણી, (2) સુરેશભાઈ દેવશીભાઈ તલસાનિયા, (દેવીપૂજક), (3) ચંદુભાઈ ગોરધનભાઇ ઝીંજુવાડિયા, (4) કરશનભાઇ મનજીભાઈ મકવાણા,(5). ધનજીભાઈ ગોરધનભાઇ લકુંમ, (6)અશોકભાઈ વાલજી ભાઈ લકુંમ, તમામ રહે શિયાણી વાળાઓને પકડી પાડી તેઓની પાસે થી રોકડ ર
રૂ. 19610/- તથા મોબાઈલ નંગ 5 કી. રૂ. 3000/- તથા પાથરણું – ૧ કી. રૂ. 20/- તથા ગંજીપા નંગ 2 કી. રૂ. 00/00, તેમજ મો. સા. કી. રૂ. 20000/- મળી કુલ રૂ. 42630/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓ વિરુદ્ધ લીંબડી પો.સ્ટેશન માં કાયદેસર ની કાર્યવાહી કરેલ છે

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી. ( જી. સુરેન્દ્રનગર)
મો. 98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY