જંબુસર ખાતે રોજગાર/એપ્રેન્ટીેસશીપ ભરતી મેળો યોજાયો

0
18

ભરૂચઃ(શુક્રવાર)
ભરૂચ જિલ્લાના એપ્રેન્ટીબસશીપમાં જોડાવા ઇચ્છુાક ઉમેદવારો માટે રોજગાર અને તાલીમ ગાંધીનગર વિભાગ આયોજીત રોજગાર/એપ્રેન્ટીીશીપ ભરતી મેળાના કાર્યક્રમનું આયોજન જિલ્લા રોજગાર કચેરી – ભરૂચ ધ્વા/રા જંબુસરની એસ. એન્ડ આઇ. ની નગરપાલિકા હાઇસ્કુ્લ ખાતે કરવામાં આવ્યુંન હતું. રોજગાર એપ્રેન્ટીીસશીપ ભરતી મેળા મામલતદાર જંબુસરની અધ્ય ક્ષતામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યાુમાં રોજગાર વાંચ્છુીઓએ લાભ લીધો હતો. રોજગાર ભરતી મેળામાં રોજગાર અધિકારી એ.આઇ.સોલંકી, નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, જિલ્લા ઉદ્યોગકેન્દ્રગના માર્કેટીંગ મેનેજર, આઇ.ટી.આઇ. જંબુસરના આચાર્ય સહિત જંબુસર તાલુકાની અલગ અલગ કંપનીના એચ.આર.ડીપાર્ટમેન્ટ.ના અધિકારી સહિત રોજગાર વાંચછુઓ મોટી સંખ્યાધમાં ઉપસ્થિગત રહ્યાં હતા.
આ પ્રસંગે ઉપસ્થિટત મહાનુભાવો ધ્વા રા જણાવાયું હતું કે, ૧ લી મે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અવસરે મુખ્યિમંત્રી એપ્રેન્ટીરસશીપ યોજનાનો શુભારંભ થયો હતો. આ એપ્રેન્ટીગસશીપ યોજના ધ્વાીરા કંપનીને અનુભવી ઉમેદવારો મળી રહેશે અને યુવાનોને કામ કરવાની ઉત્તમ તક મળી છે. તે તક ઝડપી તેનો લાભ લેવા અનુરોધ કરાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY