સુરેન્દ્રનગર માં ગાય ના પેટ માંથી નીકળેલ પ્લાસ્ટિક સાથે યુવાનોએ કલેકટર ને આવેદન આપ્યું

0
201

સુરેન્દ્રનગરમાં ગોતમબુધ્ધ ગૌસેવા આશ્રમ સુરેન્દ્રનગર દ્રારા ગાયોના પ્લાસ્ટિક ખાવાથી ગાયોના મોત થાપ છે જે ગાયના પેટમાથી નીકળેલો પ્લાસ્ટિકનો ગઠ્ઠો 25કિલોનુ અને આવેદનપત્ર સાથે કલેકટર ને રજૂઆત કરી.

સુરેન્દ્રનગર માં ગોતમબુધ્ધ ગૌસેવા આશ્રમ દ્રારા છેલ્લા ચાર વષૅથી ગાય માટે લડત રહેલા નટુભાઈ દ્રારા ગાયોના પ્લાસ્ટિક ખાવાથી અનેક ગાયોના તેમજ અબોલ પશુઓનો મોત થાયા છે ત્યારે ગુજરાતમાં ધણી પાજરાળો અને ગૌશાળા ને સબસીડી આપવામાં આવતી નથી તેમજ 667 ગોશાળાની સબસીડી બંધ કરવામાં આવી છે.જીલ્લા મથકે વેટરનરી કોલેજ ઉભી કરો, ગોચરોની જમીન પણ દબાણ દૂર કરો ,પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકી કડક કાયદો બનાવો ,ગાયોને પણ આધારકાર્ડ બનાવો, પશુઓ માટે ધાસચારો રાહત દરે ડેપો શરુ કરો, ગાયોનુ પોસ્ટમટન કરવુ જોઈએ, સોનો ગાફી કરવી જોઈએ, ગાયોના માલિકો કાળજી લે તે જરૂરી ,તળાવને મૂળસ્થિતિમા લાવવા,ઉધોગ આપેલ જમીન પરત લો વગેરે રજૂઆત નટુભાઈ તેમજ બોધ્ધ આશ્રમ સભ્યો દ્રારા એડિશનલ કલેક્ટર ચંદ્રકાન્ત પંડયા ને રજૂઆત કરી હતી તેમજ તેમની રજૂઆત મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી તેમજ સરકાર સુધે પોહંચે તેવી માગ કરી હતી.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY