જૂનાગઢ હાઈવે માં કેરી ખરીદતા લોકો છેતરાય છે. જુઓ કેવી રીતે?

0
41

પ્રાપ્ત વિગતો અનુસાર હાઇવે પરથી ખરીદાતી કેરી પ્રથમ દ્રષ્ટિએ સસ્તી લગે પણ બોક્સ માં જયારે ખાલી કરી જોવામાં આવેતો નીચે પુઠ્ઠા ભરી ઉપર ના ભાગે સારી કેરી મૂકી ગ્રાહકોને છેતરવાનો કારસો અત્રે પ્રસ્તુત વિડિઓ માંB જણાઈ આવેછે જેથી સસ્તું ખરીદતા ગ્રાહકો ચેતે અને દયાન રાખી ખરીદી કરે તેવો આગ્રહ છે નહીતો ઘરે જઈ પસ્તકવક નો વારો આવશે

કિરણભાઈ ભાવસાર 9909550305

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY