અસામાજિક તત્વો દ્વારા થતી હેરાનગતિ, વ્યક્તિગત સમસ્યા, ટ્રાફિકનાં નિયમોનો થતો ભંગ કે બીજી કોઇપણ તકલીફ હોય તો નગરજનો ફોટો પાડી સ્થળ અને સમય સાથે 9512211100 મો. નં. પર વોટ્સઅપ કરી શકે છે. તે વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મનીષ ડાકી જૂનાગઢ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




