લીંબડી તાલુકા અને લીંબડી શહેર કોંગ્રેસ દ્વારા વિજય ઉત્સવ કરવામા આવિયો લીંબડી શહેર મા જુદી જુદી જગ્યા અે ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવિયો
જેમાં લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ખુશાલભાઈ જાદવ, લીંબડી શહેર કોંગ્રેસ પ્રમુખ રધુભાઈ ભરવાડ, જિલ્લા કોંગ્રેસ ઉપ.પ્રમુખ દિલિપભાઈ વલેરા લીંબડી કોંગ્રેસ આગેવાન અનિલભાઈ સીંગલ, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કનકસિંહ રાણા, ગગજીભાઈ ગોહિલ, છેલાભાઈ દલપતભાઈ, રણછોડભાઈ માવજીભાઈ, આનંદભાઈ મારુ, ઇલેશભાઈ ખાંદલા આઈ સેલ, પ્રમુખ સંજય કુમાર જાદવ, અને તમામ કોંગ્રેસ કાયૅક્રરો હાજર રહયા.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






