કેરળમાં ભયાનક પૂરમાં ૪૮૩ લોકોના મોત,૧૫ લોકો હજી પણ લાપતા

0
9

તિરુવનંતપુરમ્‌,તા.૩૦
કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને આજે જણાવ્યું છે કે રાજ્યમાં હાલમાં આવેલા ભયાનક પૂરમાં કુલ ૪૮૩ જણ માર્યા ગયા છે જ્યારે ૧૫ જણ હજી પણ લાપતા છે.
વિજયને કહ્યુ કે, આ કુદરતી આફતને કારણે થયેલી આર્થિક ખોટ રાજ્યના વાર્ષિક બજેટ કરતાં ઘણી વધુ રહી છે.
વિજયને વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં ૩૦૫ રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે અને એમાં ૫૯,૨૯૬ જણે આશરો લીધો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY