કેશોદ ના પીપળીધાર પર નવ નિર્મિત શ્રીરામ જાનકી તેમજ પંચપીપળેશ્વર મહાદેવમંદિર પ્રાણ પ્રતિસ્થા મહોત્સવ
ત્રીદિવસીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે, આઆયોજન માં હવન બીડું હોમ ,પ્રતિસ્થા હોમ,ઉત્તર પૂજન બાદ મહાઆરતી કરી મંદિર ના દ્વાર ખુલ્લું મુકવામાં આવનાર છે , ખોરાસા મંદિર ના જગદીશ બાપુ દ્વારા ધૂન રાખવામાં આવેલ હતી, જેમાં બહોળા પ્રમાણમાં ભક્તોએ ધૂન નું રસપાન કર્યું હતું,બીજી રાત્રે સંતવાણી નો કાર્યક્રમ રાખેલ હતો જેમાં સંતવાણી ના આરાધક નિરંજનભાઈ પંડ્યા તેમજ મીનાબેન ગજ્જર નો પ્રોગ્રામ રાખેલ હતો , તા:૬-૫-૨૦૧૮ ના રોજ રામ જાનકી-તેમજ પાંચ પીપલીશ્વર મંદિર ખુલ્લું મુકાશે જેમાં બધા ભક્તો દર્શનનો લાભ લઇ શકશે ને પૂજા અર્ચના કરી શકશે.
રિપોર્ટર મનીષ ડાકી
માંગરોળ
70161 59934
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"