કૉગ્રેસ કિસાન લડત સમિતી ના મહામંત્રી નુ જુથળ ગામ મા સન્માન .

0
74

જુનાગઢ જીલ્લા ના માળીયા હાટીના જુથળ ગામ મા આજરૉજ ખતીવાડી કલાક -1 અધિકારી અને જુનાગઢ જીલ્લા કૉગ્રેસ કિસાન લડત સમિતિ મહામંત્રી ડી.ડી.ધૉળકિયા નુ .જુથળ . કોળી સમાજ તેમજ.ઉપસરપંચ પી.ડિ જોરા. તેમજ ફૌજી ગ્રુપ.તેમજ રામાપીર યુવક મંડળ ગ્રામ પંચાયત.ન્યાય સમિતિ અધ્યક્ષ.રમેશભાઇ સેવરા.અને ગામલૉકૉ ખેડુતૉ.દ્રારા મહામંત્રી નુ સ્વાગત તેમજ સમન્માં કરેલ હતૂ તેમજ તમામ લૉકૉ દ્રારા આ તકે અભિનંદન ની વષાઁ કરેલ હતી.
.
તેમજ મહામંત્રી ડી.ડી ધૉળકિયા દ્રારા એક મીટીગ કરી ને ખેડુત મિત્રૉ ને થતા અન્યાય વિશે તેમજ ઉપજ વિશે સમજાવય્યા હતા .

આ તકે પાદરા મીડિયા સાથે ખાસ.વાત કરેલ હતી
કે આવનારા દિવસૉ મા જૉ ખેડુત .તૉ ને પૉષણતક
ભાવ ટેકાનાભાવ .તેવા પ્રશ્રૉ નુ નિરાકરણ ન આવ્યુ તૉ આવનારા ટૂંક સમર મા જુનાગઢ જીલ્લા આદૉલન સ્વરૂપ ધારણ કરી ને આવેદનપત્ર તેમજ ધરણા કરવા તૈયારી બતાવી હતી.

રિપૉટર:- મનીષ ડાકી
(બ્યુરોચીફ-જુનાગઢ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY