નવસારી, તા.૧૪
ખેરગામ તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૦મી નવેમ્બર-૨૦૧૮ ના મંગળવારે મામલતદાર કચેરી ખેરગામ ખાતે ૧૧-૦૦ કલાકે યોજાશે. જે માટે ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ નવેમ્બર-૨૦૧૮’ દર્શાવી અરજી મામલતદારશ્રી, ખેરગામને મોકલી આપવી. અરજીમાં કયા ખાતાને લગતી બાબત છે તે અવશ્ય દર્શાવવાનું રહેશે. એમ મામલતદારશ્રી ખેરગામ ઘ્વારા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



