નવસારી, તા.૧૪
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સિવિલ સર્જનશ્રી એમ.જી.જી.હોસ્પિટલ નવસારીના સંયુકત ઉપક્રમે વિકલાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ગણદેવી ખાતે તા.૧૬/૧૧/૨૦૧૮ ના રોજ સવારે ૯-૦૦ થી ૧-૦૦ વાગ્યા સુધી વિકલાંગ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં વિકલાંગ ભાઇ-બહેનોએ પ્રમાણપત્ર મેળવવા ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા, રેશનકાર્ડ અસલ અને ઝેરોક્ષ આધારકાર્ડ નકલ સાથે હાજર રહેવા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




