પાટણ,તા.૨૭
પાટણ યુનિવર્સીટી કેમ્પસમાં પાસ કાર્યકતાઓએ કુલપતિ પર શાહી ફેંકીને હોબાળો કર્યો છે. પાટણ યુનિવર્સીટી કેમ્પસમાં પાસ કાર્યકતાઓએ કુલપતિ પર શાહી ફેંકીને હોબાળો કર્યો છે. યુનિવર્સિટીના ભવનનો દરવાજા તોડી કાર્યકરોએ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો. પોલીસ અને પાસ કાર્યકર્તાઓ વચ્ચે આ આખી ઘટનામાં ભારે ખેંચતાણી પણ થઇ હતી
પાસ કાર્યકર્તાઓ યુનિવર્સિટી ભવનમાં ચાલી રેહલી સેનેટ સભ્યોની કારોબારી મિટિંગમાં પહોંચી ગયા હતાં. જ્યાં પહેલાં કાર્યકર્તાઓએ કુલપતિને આવેદન પત્ર આપ્યુ હતું બાદમાં એક પાસ કાર્યકરે કુલપતિ પર શાહી ફેંકી દીધી હતી. શાહી ફેંકતા મામલો બીચકાયો હતો. યુનિવર્સિટીના ભવનનો દરવાજા તોડી કાર્યકરોએ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો ત્યાં હાજર સુત્રોની માનીયે તો, ફરજ પરથી છુટા કરવામાં આવેલા કર્મચારીએ જ કુલપતિ પર શાહી ફેંકી હતી.
પાટણ પોલીસ દ્વારા હાલમાં તે વ્યક્તિની અટકાયત પણ કરી નાંખવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




