રક્તદાન એજ મહાદાન”*
*“રક્તદાન એજ માનવ સેવા”
ભુજ: લકિરાજ ગ્રુપ-ભુજ દ્વારા નિ:સ્વાર્થ ભાવે જાહેરમાં રક્તદાનની ઉમદા સેવા ચાલી રહ્યા છે.આ અંગે જંગ એ ગુજરાત સાથે વાતચીતમાં યુવા કાર્યકર લકીરાજસિંહ સોઢાએ જણાવ્યું કે, નાત-જાતના ભેદભાવ વિના,ઓળખીતા હોય કે ન હોય,તમામ દર્દીઓ માટે ભુજની કોઇ પણ હોસ્પિટલમાં રકત પહોંચાડવાની ૨૪ કલાક તત્પર રહેતું એવું ગ્રુપ એટલે લકિરાજ ગ્રુપ.
આ ગ્રુપ દ્વારા ૨૪ કલાક ગમે ત્યારે જરૂરતમંદના એક ફોનથી ત્વરિત જ ૨કતદાતા સ્થળ પર પહોંચી જાય છે.ઇમરજન્સીના સમયમાં બહાર ગામ પણ ૨ક્તની વ્યવસ્થા કરી આપતા હોવાનું લકિરાજ સોઢાએ વધુમાં ઉમેર્યું હતું.
ગમે તે સમયે ૨કતની જરૂર જણાય તો આ ગ્રુપના સંપર્ક સૂત્ર લકીરાજ સોઢા ૯૯૭૯૩ ૬૧૦૦૩, યશ જોગી ૯૬૬૨૮ ૮૦૭૦૪,ભરત મારવાડા ૯૫૩૭૬૫૪૭૯૩ ઉપર મુજબના નંબર જાણ કરવા આ ગ્રુપ દ્વારા વિનતી કરવામાં આવી છે.
ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



