કચ્છ ભુજ: આજરોજ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.બી.ઔસુરાની સૂચનાથી પો.કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા એ રીતના માણસો નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે માંડવી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫ એફ.વી. મુજબના ગુના કામનો છેલ્લા ચાર માસથી નાસતો-ફરતો આરોપી મંગા પચાણ સંગાર ( ઉ.વ.૫૫ રહે. પીપરી તા. માંડવી) તે કોડાયપૂલચાર રસ્તા પાસે હાજર મળી આવતા તે આરોપીને સી.આર.પી.સી. ૪૧(૧)i મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે માંડવી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






