ભુજ કચ્છ: પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા સાહેબ નાઓની સુચના મુજબ ગુજરાતમાં દારૂબંધીની નેશનાબુત કરવાની સુચના મુજબ તથા જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ના માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.રાણા નાઓની સુચનામુજબ આજરોજ તા-૨૩/૧૧/૧૮ માનકુવા પો.સ્ટે.ના એ.એસ.આઇ.તખતસિંહ એસ. વાઘેલા નાઓને મળેલ સચોટ બાતમી આધારે સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનથી સુખપર થી મોચીરાઇ જતા રોડ પર આવેલ દેવશી પટેલની વાડી પર ચાલતી દારૂની મહેફીલની પાર્ટી બાબતે ખરાઇ કરતા હકીકત સાચી જણાતા પંચો સાથે બાતમીવાળી જગ્યાએ દરોડો કરતા દેવશી પટેલની વાડી પર ઓરડીના બહારના ભાગે ઓટલા ઉપર ૧)હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા ઉ.વ.૩૫ રહે મુળ-વિઝાણ તા-અબડાસા હાલે રહે-નવાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૨)દેવેન્દ્ર કલ્યાણભાઇ બારોટ ઉ.વ.૨૮ રહે-જુનાવાસ સુખપર તા-ભુજ વાળો તથા ૩)કિશોર નારણભાઇ પિંડોરીયા(પટેલ) ઉ.વ.૨૧ રહે-જુનાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૪)નીતીન મનજીભાઇ ગોરસિંયા ઉ.વ.૪૫ રહે-જુનાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૫)ભાવીન જયંતીગર ગોસ્વામી ઉ.વ.૨૩ રહે-જીયાપર તા-નખત્રાણા વાળો તથા ૬)રમેશ લાલજી વરસાણી(પટેલ) ઉ.વ.૨૯ રહે-નવાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૭)ભુપેન્દ્ર ભોજપુરી ગોસ્વામી ઉ.વ.૨૩ રહે-જુનાવાસ સુખપર તા.ભુજ વાળો તથા ૮)હિરેન મુળજી સોની ઉ.વ.૨૪ રહે-માંગવાળ તા.નખત્રાણા વાળો તથા ૯)દેવસી પટેલ રહે-સુખપર તા.ભુજ કે જે વાડી માલીક હાજર નહી મળી આવેલ અને ઉપરોકત આરોપીઓ નંબર ૦૧ થી ૦૮ સુધીનાઓના કબ્જામાંથી અલગ-અલગ મળી મુદામાલ બોટલ નંગ-૦૪ તથા એક અડધી તથા મોબાઇ નંગ-૦૮ તથા વાહન બે મોપેડ તથા એક સ્વિફટ કાર એમ મળી કુલ કિમત રૂપીયા-૪,૯૨,૦૦૦/- ના મુદામાલ સાથે મહેફીલ માણતી ચાલુ હાલતમાં મળી આવેલ અને માનકુવા પો.સ્ટે. ધોરણસર ની કાર્યાવાહી હાથ ધરવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






