ભુજ કચ્છ: આજરોજ પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા પશ્ચિમ કચ્છ ભુજના માર્ગદર્શન તથા એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઔસુરા તથા એલ.સી.બી.ભુજના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.તીવારી સાહેબની સુચનાથી એલ.સી.બી.પશ્ચિમ કચ્છ-ભુજની એક ટીમ નખત્રાણા તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ હતી દરમ્યાન બાતમી હકીકત આધારે નખત્રાણા તાલુકાના દેવીસર ગામની સીમમાંથી આરોપી જીલેન જયંતિલાલ પીત્રોડા ઉ.વ.૨૩ રહે.ગામ-માધાપર,જુનાવાસ, મેઇન બજાર, પંચાયતની બાજુમાં, તા.ભુજ વાળાના કબ્જા માંથી આધાર પુરાવા કે બીલ વગરના એલ્યુમીનીયમના કન્ડકટર વાયરના નાના મોટા વિટલા નંગ.૧૩ આશરે વજન ૮૫૦ કિ.ગ્રા. અદાજીત કિ.રૂા.૧,૧૯,૦૦૦/- નો મુદામાલ શક પડતી મિલ્કત તરીકે સી.આર.પી.સી.કલમ-૧૦૨ તળે તપાસ અર્થે કબ્જે કરી તથા મજકુર ઇસમને સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી,મુજબ અટક કરી અને આ કબ્જે કરેલ મુદામાલ બાબતે મજકુર ઇસમને પુછપરછ કરતા તથા તેમજ આ અંગે ખરાઇ કરી કરેલ છે.
નખત્રાણા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૦૪/૨૦૧૮ ઇ.પી.કો.કલમ.૩૭૯ મુજબના ગુન્હા કામેનો હોય જેથી આ કમેની વધુ તપાસ માટે નખત્રાણા પોલીસ સ્ટેશન તરફ આરોપી તથા મુદામાલ મોકલી આપેલ છે. આમ વણશોધાયલ ગુનો શોધી કાઢતી એલ.સી.બી પશ્ચિમ કચ્છ-ભુજ
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
nbsp;
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






