ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા ડો સેજલ મોદી નો વિદાય સમારંભ

0
15

રાપર તાલુકાના ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડો સેજલબેન મોદી નો વિદાય સમારંભ યોજાયો હતો જેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમાસર નો તમામ સ્ટાફ હાજર રહયો હતો ડો સેજલબેન મોદી દ્વારા ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા બહુ જ સરસ કામગીરી કરી હતી તે કામગીરી ને બિરદાવવા મા આવી હતી તેમના દ્વારા અટલ સ્નેહ ના કેટલાય કેશો ને છેક અમદાવાદ સુધી લઈ જઈ ને સારવાર આપી હતી અને તેમના સમયગાળામાં મા કેટલાય અટલ સ્નેહ યોજના હેઠળ ગરીબ અને વંચિત એવા ગરીબો ને સેવા આપી અને મફત મા ઓપરેશનો કરાવ્યા છે આવી સરસ કામગીરી થી ભીમાસર પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નુ નામ જીલ્લા સુધી રોશન કર્યુ છે તેમજ ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ તરફ થી તેમનુ સન્માન કરવા મા આવ્યુ અને મોમેન્ટો આપી ને વિદાય આપી હતી જેમા ભીમાસર ના ડો મૈત્રીબેન પ્રજાપતિ એ ઉદ્દબોધન કર્યુ હતુ તેમજ ભીમાસર ના સ્ટાફ મા તમામ આરોગ્ય કાર્યકરો તેમજ તમામ ફિમેલ હેલ્થ વર્કર તેમજ સુપરવાઇઝર અને લેબ ટેક ફાર્માસિસ્ટ તેમજ ડ્રાઈવર વોર્ડબોય હાજર રહયા હતા અને આભારવિધિ યોગેશભાઈ સોઢા અને વીરાભાઈ આહીરે કરી હતી

રાપર એમ ડી બારડ
9714834223

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY