રાજયમાં ૭૪ પીઆઇની બદલીમાં ભુજ એ તથા બી ડિવિઝનના પીઆઇની થઈ બદલી

0
350

ભુજ કચ્છ: ભુજ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલની બદલી મોરબી ખાતે થઈ તથા ભુજ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. કોઠીયાની બદલી ભરૂચ ખાતે થઈ છે.ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. રાણાની પશ્ચિમ કચ્છ પોલીસમાં બદલી થઇ છે.

ગૌતમ બુચિયા
9714065405

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY