નખત્રાણા પોલીસ દ્વારા ગઈકાલે મોડીરાત્રીના દારૂ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દારૂનો મોટો જથ્થો કબજે કરી બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.
બનાવની મળતી વિગત મુજબ ગતરાત્રિના બાતમીના આધારે નખત્રાણા પોલીસે દારુ અંગે દરોડો પાડ્યો હતો.જેમાં આરોપી વિજયસિંહ જાડેજા,મહેશ વન્ડને દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા. તેમના કબજામાંથી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એએસપી રવી તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ હરિસિંહ રાઠોડ, દિનેશ ધોરિયા, મેહુલ જોશી અને વિગેરે સ્ટાફ દ્વારા પાડવામાં આવ્યો હતો.
Gautam Buchiya
9714065405જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






