ગરુડેશ્વર નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલા યુવાનનું ઊંડા પાણીમાં ડૂબી જતા મોત.

0
10

નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા ના ગરુડેશ્વર ગામ માં પશુ દવાખાના પાસે રહેતા દિનેશભાઇ ચીમનભાઈ તડવી (35) ગતરોજ તારીખ 1-10-18 એ સવારે આઠ વાગે ગામના દત્ત મંદિર પાસે આવેલા નર્મદા નદીના ઓવારા પર સ્નાન કરવા ગયો હતો ત્યાં સ્નાન કરતા કરતા અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા એને બચવા ઘણા પ્રયત્નો કર્યા અને બુમાબુમ પણ કરી પરંતુ એ સમયે ત્યાં કોઈ નહિ હોવાથી એ ડૂબી જતા એનું મોત થયું હતું આ બાબતની ગરુડેશ્વર પોલીસ ને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પોહચી કાર્યવાહી કરી અ.મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY