પાકિસ્તાને લાહોરથી દિલ્હી આવતી સમજાતા એક્સપ્રેસ ટ્રેનને રદ કરી દીધી

0
402

લાહોર,તા.૨૭
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાને લાહોરથી દિલ્હી આવનારી સમજાતા એક્સપ્રેસ ટ્રેનને રદ્દ કરી દીધી છે. પાકિસ્તાને સમજાતા એક્સપ્રેસને રોકી દીધી. જે અંતર્ગત ગુરૂવારે લાહોરથી આવનારી ટ્રેનને રદ્દ કરી દેવાઇ. સમજાતા એક્સપ્રેસ લાહૌરથી દિલ્હીની વચ્ચે ચાલે છે.
જા કે પુલવામા હુમલા બાદ સમજાતા એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓના સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો હતો. અને ગત સોમવારે તો આ સંખ્યા ઘટીને ૪૦થી ૭૦ની વચ્ચે રહી ગઇ. સોમવારે ૪૦ પ્રવાસીઓ પાકિસ્તાન ગયા અને ૭૦ પ્રવાસીઓ ભારત આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY