લખતર ના સુથાર જ્ઞાતીના પૂવૅ પ્રમુખ તથા પત્રકાર ભરતભાઈ મિસ્ત્રી એ સોનાની બંગડી તથા રોકડ રકમ સાથે નુ લેડીઝ પસૅ મુળ માલીકને સોપ્યુ .

0
198

લખતરમા આવેલ આશ્રમ રોડ પાસે એક ઓટલા ઉપર બ્લુ કલરનુ લેડીઝ પસૅ પડેલ જોવા મળેલ ત્યારે બાજુના મકાન માલીકને પૂછતા આ લેડીઝ પસૅ અમારૂ ત્યારે આ પસૅ તેમની હાજરી મા તપાસતા અંદર રોકડ રકમનુ પાકીટ તથા દાઉદી વ્હોરા ધમૅની પુસ્તકા ઉપરથી માલુમ પડેલ કે આ પસૅ મુલ્લા કોમનુ છે ત્યારે ચારેક ઘરે પૂછતા આ પસૅ દાઉદી વ્હોરા કોમના લખતર વાલી મુલ્લા શબ્બીરભાઈ લાકડાવાળાને ઘેર આપેલ અને જેનુ હોય તેને સોપજો અને આ પસૅ લખતરના લુહાર સુથાર જ્ઞાતી ના પૂવૅ પ્રમુખ અને પત્રકાર ભરતભાઈ કાનજીભાઈ મિસ્ત્રી એ પસૅમા રોકડ રકમ.સોનાની બંગડી તથા અન્ય ચીજ છે તેમ કહીને આપેલ જે પસૅ મોરબીથી લખતર મુકામે અલફયાબેન અલીહુસેન દાઉદી વ્હોરા વ્યવહારીક તથા ધામિક પ્રસંગે બાળ બોધ ચોકમા આવેલ સૈફુદિનભાઈ મહંમદઅલી ને ત્યા આવેલ અલફીયાબેન સોપેલ અને આ પસૅ મળતા હરખભેર બોલેલ કે ભરતકાકા આ બંગડી ૮૦ હજાર રૂપીયા જેટલી કીમતની છે તમારો ખૂૂબ ખૂબ આભાર અને સારૂ થયુ તમે પહોચાડેલ નહીતો આ હરખનો પ્રસંગ મોં બગાડીને કરવો પડત જયારે આ સમયે ભરતભાઈ એ પાણી પણ નહિ અને કોઈ પુરસ્કાર પણ નથી જોઈતો આ મારી નાના માણસની લાલચ રાખ્યા વિનાની કીંમત છે
તંત્રી લીમડી ટાઇમ્સ
દિપકસિંહ વાઘેલા
લીંબડી. જી. સુરેન્દ્રનગર
મો. 98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY