સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દેશ માટે ગર્વની વાતઃ લાલજી પટેલ

0
6

રાજકોટ,તા.૩૧
સરદાર વલલ્ભભાઇ પટેલની ૧૪૩મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ, ગોંડલ તેમજ મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં કર્મવીર રેલી યોજવામાં આવી હતી. રાજકોટમાં પણ એસપીજી ગ્રુપ દ્વારા કર્મવીર રેલી યોજાઈ હતી. જેમાં લાલજી પટેલે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ માટે ગર્વની વાત છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, સંસ્થા દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે. જે અંતર્ગત સરદારના વિચારો યુવાનોમાં આવે તેમજ વ્યસનમુકિત સહિતના ઉદ્દેશથી કર્મવીર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, આ દુનિયાની અજાયબી તમામ લોકો માટે જાવા લાયક અને દેશ માટે ગર્વની બાબત છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY