રૂટ-કોહલી આજના યુગના સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન : બ્રાયન લારા

0
26

મુંબઈ,તા.૨૮
વેસ્ટ ઇન્ડિઝનો બેટ્‌સમેન બ્રાયન લારા હાલ ૨૦૧૯ની વર્લ્ડ કપ ટીમનો હિસ્સો છે, જે વર્લ્ડ કપ ટ્રોફીની સાથે દુનિયાભરનાં દેશોનો પ્રવાસ કરી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત લારા હાલ ન્યૂયોર્કમાં છે. બ્રાયન લારાએ અહીં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઈંગ્લેન્ડ ટેસ્ટ કેપ્ટન જા રૂટને વર્તમાન પેઢીનાં બેસ્ટ બેટ્‌સમેન ગણાવ્યા હતાં. દુનિયાનો સ્ટાઈલિશ લેફ્ટહેન્ડેડ બેટ્‌સમેન લારા અહીં રેડિટ એએમએ (આસ્ક મી એનિથિંગ) સેશનમાં ભાગ લઈ રહ્યો હતો.
આ કાર્યક્રમમાં તેણે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાનાં સ્પીડસ્ટાર જેમ્સ એન્ડરસન અને કગીસો રબાડાને પોતાનાં મનપસંદ બોલર્સ જણાવ્યા હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY