આજે ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો ૬૮ મો જન્મ દિવસ છે ત્યારે લીંબડી શહેર ખાતે આવેલ આવેલ સરકારી શાળા નં. ૧૦ તેમજ નીલકંઠ વિધાલય ના વિધાથીઓ – વિધાર્થીનીઓ એ સ્કુલ માં કેક કાપીને જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આ બન્ને શાળા ની મુલાકાત લઈને બને સ્કુલ ના વિધાથીઓ વચ્ચે રહીને કેક કાપી ને અને બાળકોને ડેરી મિલ્ક ચોકલેટ આપી ને વડાપ્રધાન મોદીનો ૬૮ મો જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉપસ્થિતિ માં મહાનુભાવો માં લીંબડી ના પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગર જીલ્લા ના મહા મંત્રી જગદીશભાઈ મકવાણા, લીંબડી શહેર ભાજપ પ્રમુખ દલસુખભાઈ ચૌહાણ, લીંબડી નગરપાલિકા પ્રમુખ ધીરૂભાઈ ખાંન્દલા, હરપાલસિંહ રાણા, કૃષ્ણસિંહ રાણા, દશરથસિંહ ઝાલા, ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, દિવ્યરાજસિંહ જાડેજા, યશવંતસિંહ પરમાર, વાઘજીભાઈ ચૌહાણ, શાંતિલાલ ચૌહાણ, બીપીનભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, રાજુભાઈ ભરવાડ, વિજયભાઈ મકવાણા, વિપુલકુમાર પાટડીયા, જયદીપભાઈ જાદવ, તથા ભાજપ ના કાર્યકરો મોટી સંખિયા માં હાજર રહીયા હતા
રીપોટર : દિપકસિંહ વઘેલા, લીંબડી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




