સમસ્ત માછીમાર સમાજ દ્રારા માં નર્મદા બચાવોની ભવ્ય રેલીમાં મોટી સાંખ્યમાં માછીમારો જોડ્યા

0
104

ભરૂચ;

સમસ્ત માછીમાર સમાજ દ્રારા ભરૂચના વેજલપુર બામ્બાખાન થી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સાંખ્યમાં એકત્રિત થયેલ માછીમારો દ્રારા વેજલપુર થી ચાલતાં રેલી સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેકટર ઓફીસ પહોંચી જિલ્લા સમહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ રેલી બામ્બાખાના થી નીકળી મહોમ્મદપુરા પહોંચી હતી જેનું મુસ્લિમ આગેવાનો દ્રારા કોમી એકતના સ્વરૂપે રેલીમાં જોડાયેલા અગેવાનોનું ફૂલ હાર કરી સ્વાગત કર્યું હતું.અને પાણીના પાઉચ આપી તેમની સાથે રેલીમાં જોડાયા હતા. આ પ્રસંગે મુસ્લિમ આગેવાન અબ્દુલ કામથી,હાફેજી દયાદરાવાળા, દહેગામના સરપંચ ઈલીયાશ પટેલ, નગર પાલિકાના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિત મોટી સાંખ્યમાં મુસ્લિમ લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY