કલા મહાકુંભ-૨૦૧૮માં ભાગ લેવા રજીસ્ટ્રેલશન કરાવી લેવું

0
131

ગુજરાત રાજય સરકાર દ્વારા સતત બીજા વર્ષે રાજયના કલાકારો અને કલાગ્રૃપો માટે કલા મહાકુંભ-૨૦૧૮નું આયોજન કરવામાં આવનાર છે. જે આગામી તા.૧૬/૭/૨૦૧૮ થી તા.૧૦/૯/૨૦૧૮ દરમ્યાઆન યોજાનાર છે. જેમા ભાગ લેવા માટે ઓન લાઈન www.kalamahakumbhgujarat.com પર તેમજ ઓફ લાઈન માટે તાલુકાકક્ષા અને જિલ્લાગકક્ષાના અલગ-અલગ નિયત નમૂનાના ફોર્મ દ્વારા રજીસ્ટ્રેલશન કરવું ફરજીયાત છે. જે તા.૧/૭/૨૦૧૮ થી તા.૧૫/૭/૨૦૧૮ દરમ્યા્ન તમામ તાલુકાના સબંધિત કન્વીિનરનો સંપર્ક કરવા માટે વઢવાણ તાલુકાના કન્વીફનર બ્રિજરાજસિંહ ઝાલા મો.નં.-૯૪૨૭૬ ૬૫૨૮૮, શ્રી એન.ડી આર. સ્કૂ૭લ દાળમીલ રોડ, સુરેન્દ્ર૦નગર, લીંબડી તાલુકાના કન્વીીનર મનુભાઈ જોગરાણા મો.નં.-૯૭૨૩૭ ૪૧૩૦૩, શ્રી સર જે. હાઈસ્કૂટલ ગ્રીન ચોક લીંબડી, ધ્રાંગધ્રા તાલુકાના કન્વીોનર રજનીશભાઈ ઉપાધ્યારય મો.નં.-૯૯૭૮૨ ૮૯૯૭૯, શ્રી શ્રેયસ વિદ્યાલય કોલેજ પાસે, ધ્રાંગધ્રા, થાનગઢ તાલુકાના કન્વીયનર જયપ્રકાશ એ. સોલંકી મો.નં.-૯૯૨૫૪ ૯૦૦૬૭, શ્રી મ્યુાનિસિપલ હાઈસ્કૂલલ થાનગઢ, મુળી તાલુકાના કન્વી૮નર કમલેશભાઈ કુણપરા મો.નં.-૯૪૨૮૯ ૧૫૭૮૭, શ્રી માધ્યજમિક શાળા સરા, લખતર તાલુકાના કન્વીરનર જયાબેન પટેલ મો.નં.-૯૮૭૯૬ ૯૬૪૬૮, શ્રી સહયોગ વિદ્યાલય લખતર, ચોટીલા તાલુકાના કન્વીનનર ગોરધનભાઈ ગાબુ મો.નં.-૯૮૨૫૬ ૯૦૦૨૪, શ્રી ઉત્તર બુનિયાદી કન્યાલ વિદ્યાલય ભીમોરા, સાયલા તાલુકાના કન્વી.નર રજનીકાંન્ત૫ કે. પરમાર મો.નં.-૯૮૯૮૬ ૭૨૮૩૯, શ્રી મોડેલ સ્કૂાલ નેશનલ હાઈવે સાયલા, ચુડા તાલુકાના કન્વીવનર જયદેવસિંહ પરમાર મો.નં.-૯૧૭૩૧ ૨૭૧૦૦,શ્રી પે સેન્ટ ર શાળાનં.-૨ ચુડા, પાટડી તાલુકાના કન્વીસનર ભરતસિંહ સોલંકી મો.નં.-૯૪૨૮૩ ૨૭૯૮૩ શ્રી માધ્યામિક શાળા જરવલા, તા.પાટડી તેમજ જિલ્લાાકક્ષાએ રમત-ગમત અધિકારીની કચેરી ખાતેથી નિયત ફોર્મ મેળવી તા.૧૮/૭/૨૦૧૮ સુધીમાં જમા કરાવવના રહેશે. કલા મહાકુંભ-૨૦૧૮માં ૦૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ તેમજ ૬૦ વર્ષથી ઉપરના તમામ ભાઈઓ/બહેનો કે જેઓ શાળા/કોલેજમાં અભ્યારસ ન કરતા હોય તે પણ વિવિધ ચાર વિભાગની ૨૯ આઈટમોમાં ભાગ લઈ શકશે. જે પૈકી ૧૨ આઈટમ તાલુકાકક્ષાએથી શરૂ થશે. જયારે ૧૪ આઈટમ સીધી જિલ્લા.કક્ષાએથી, ૦૧ ઈવેન્ટી સીધી પ્રદેશકક્ષાએથી તેમજ ૦૨ ઈવેન્ટે સીધી રાજયકક્ષાએથી શરૂ થશે. તમામ આઈટમના જિલ્લાકક્ષાના પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાટરો તેમજ પ્રમાણપત્રો આપવામાં આવશે. તેમ, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY