મહુવા નજીક ટેમ્પો પલટી ખાતા વધુ એક અકસ્માત

0
169

પ્રાપ્ત વિગત અનુસાર મહુવાના માઢીયા ગામ નજીક વધુ અકસ્માતની ઘટના બનેલ જેમાં અશુભ મોતના કામે છોટા હાથી ટેમ્પો માં કેટલાક વ્યક્તિઓ
જતા હતાં ત્યારે ડ્રાઇવરે
સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા ટેમ્પો પલ્ટી ખાઈ જતાં આશરે ૧૫ જેટલાં શખસો બે નાનીમોટી ઇજા થયેક જેની જાણ મહુવા ડે. કલેકટર નવા થતા તેઓ હોસ્પિટલ દોડી આવેલ અને ઇજાગ્રસ્તો ની ખબર લઈ પરિસ્થિતિ થી વાકેફ થયેલ .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY