નાંદોદના ખોબા જેવડા નાના પાટણા ગામમાંથી આમલેથા પોલીસે 1.44લાખ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો,બુટલેગર ફરાર 

0
190

રાજપીપલા:રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા ના માર્ગદર્શન મુજબ ઠેર ઠેર દારૂ જુગાર પર પોલીસ ચાંપતી નજર રાખી બેઠી છે ત્યારે નાંદોદ ના નાના પાટણા ગામે આમલેથા પોલીસ સ્ટેશન ના પી એસ આઈ જે આર ગામીતે બાતમીના આધારે રેડ કરતા બાતમી મુજબ ગામના રણજિત મફત વસાવા એ તેના ઘર નજીક ખાડા માં વિદેશી દારૂ બિયર નો જથ્થો સંતાડેલો હોય એ રેડ દરમિયાન પોલીસને મળી આવ્યો હતો જેમાં દારૂ બિયર અને ક્વાંટરીયા મળી કુલ રૂપિયા 1.44લાખ નો જથ્થો ખાડા માંથી પોલીસે જપ્ત કર્યો પરંતુ પોલીસ ને જોઈ રણજિત વસાવા ત્યાંથી ફરાર થઈ જતા આમલેથા પોલીસે રણજિત વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો દાખલ કરી એને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જયારે દારુ નો મોટો જથ્થો કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મોn.9408975050 નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા ના માર્ગદર્શન મુજબ ઠેર ઠેર દારૂ જુગાર પર પોલીસ ચાંપતી નજર રાખી બેઠી છે ત્યારે નાંદોદ ના નાના પાટણા ગામે આમલેથા પોલીસ સ્ટેશન ના પી એસ આઈ જે આર ગામીતે બાતમીના આધારે રેડ કરતા બાતમી મુજબ ગામના રણજિત મફત વસાવા એ તેના ઘર નજીક ખાડા માં વિદેશી દારૂ બિયર નો જથ્થો સંતાડેલો હોય એ રેડ દરમિયાન પોલીસને મળી આવ્યો હતો જેમાં દારૂ બિયર અને ક્વાંટરીયા મળી કુલ રૂપિયા 1.44લાખ નો જથ્થો ખાડા માંથી પોલીસે જપ્ત કર્યો પરંતુ પોલીસ ને જોઈ રણજિત વસાવા ત્યાંથી ફરાર થઈ જતા આમલેથા પોલીસે રણજિત વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો દાખલ કરી એને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જયારે દારુ નો મોટો જથ્થો કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મોn.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY