ભરૂચ માં આજથી શ્રી રંગ ફરસખાના ની ભવ્ય શરૂઆત.

0
33

શ્રી રંગવધૂત પરિવાર ભરૂચ ના શ્રી રાજુભાઈ ટેલર નું નવું સોપાન શ્રી રંગ ફરાસખાના નું ઉદ્દઘાટન આજરોજ ગુરુવારે સવારે ૧૧ કલાકે કરવામાં આવશે તો પરિવાર જનોએ હાજર રહેવા વિનંતી.
સ્થળ : શ્રી રંગ ફરાસખાના
નંદનવન કોમ્પલેક્ષ,
નર્મદા ચેનલ ની નીચે
શકિતનાથ, ભરૂચ

શ્રી અવધૂત પરિવાર ભરૂચ આ શુભ પ્રસંગે હાજર રહી શ્રી રાજુભાઇ ટેલર અને તેમના નવા શરૂ થતાં વ્યવસાય ને આશીર્વાદ પાઠવે તેવી શ્રી રંગ ભક્તો પાસે રાજુભાઇ ટેલરે આશા વ્યક્ત કરો છે અને તમામ અવધૂત ઉપાસકોને જય શ્રી ગુરુદેવ દત્ત પાઠવ્યા છે

શ્રી રાજુભાઇ ટેલર એક રંગાનુરાગી ઉપરાંત ગાયક પણ છે બહોળા રંગ પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા રહ્યા છે તેઓ નિખાલસ અને સ્પષ્ટ વક્તા તરીકે વ્યહવારીક વેપારીની છાપ ધરાવતા હોવાથી તેઓએ ઉત્તરોતર પ્રગતિ સાધી છે જેથી તેમની નવા ફરાસખાના જેવા સમજુપયોગી વ્યવસાયમાં સફળતા નિશ્ચિત થશે એમ શ્રી રંગ પરિવાર નું માનવું છે

આ શુભ પ્રસંગે જંગ એ ગુજરાત વેબ-ન્યુઝ પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY