ભીલાડથી મનીકાંતભાઇ યાદવ ગુમ થયો છે

0
14

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરજ ગામ ખાડાકુવા સોત્રા કંપની ખાતેથી  મનીકાંતભાઇ ગંગાપ્રસાદ યાદવ તા.૩૧/૫/૧૮ના રોજ સાંજે ૬-૦૦ વાગ્‍યાની આસપાસ કોઇને કંઇપણ કહ્યા વગર જતો રહ્યો છે. ગુમ થનારની ઉંમર ૨૧વર્ષ, રંગે ઘઉંવર્ણ, ઊંચાઇ સવાપાંચ ફૂટ, શરીરે મધ્‍યમ બાંધો, ભુરાકલરનું ટીશર્ટ તથા કાળા કલરનું પેન્‍ટ પહેર્યું છે. જે ગુજરાતી તથા હિન્‍દી ભાષા જાણે છે. આ વર્ણનવાળી વ્‍યક્‍તિની જો કોઇને ભાળ મળે તો ભીલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY