સુરત,તા.૧૬
સુરતની વકતરી જતી ટ્રાફિક સમસ્યા આગામી ૨૦૧૯ જાન્યુઆરી માસ પુરો થતાં સુધીમાં થોડીક હળવી થવા તરફ જઈ રહી છે. સુરતના જુદા જુદા વિસ્તારને જાડતા ત્રણ બ્રિજની કાગમીરી પુરી થતાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યામાં ઘેરાયેલા રહેતાં સુરતીઓને રાહત થશે.
જાકે, હજી શાસક- મ્યુનિ. તંત્રની અનિર્ણાયક સ્થિતિના કારણે પાલ-ઉમરા બ્રિજનું ભાવી અધ્ધરતાલ જાવા મળી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષથી અમરોલી- મોટા વરાછાને જાડતાં મનીષા રેલ્વે ઓવર બ્રિજની કામગીરી રેલ્વેના ભામાં ગર્ડર મુકવાની કામગીરી પુરી થતાં બ્રિજની કામગીરી પુરી થવા જઈ રહી છે.
મ્યુનિ. તંત્ર બાકીની કામગીરી જાન્યુઆરી ૨૦૧૯માં પુરી કરી બ્રિજ ખુલ્લો મુકવાની કવાયત હાથ ધરી છે. અમરોલીની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે બનતો માન સરોવર ફ્લાય ઓવર બ્રિજના કારણે પણ ટ્રાફિક સમસ્યા થતી હતી.
હવે જાન્યુઆરી માસમાં આ બ્રિજ પણ બની જતાં આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી થઈ જશે. તો બીજી તરફ પીક અળ૪સમાં સતત ટ્રાફિકના બારણમાં રહેતાં સરદાર ઓવર બ્રિજના અઠવાગેટથી ગુજરાત ગેસ સર્કલ તરફના છેડાનું વાઈડીંગનું કામ પણ જાન્યુઆરી માસમાં પુરૂ થઈ જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




