મરાઠા અનામત બિલ મુદ્દે રેશ્મા-વરૂણની પ્રતિક્રિયા ‘પાટીદાર અનામત મુદ્દે સરકારને ફરી રજૂઆત કરીશું’

0
9

અમદાવાદ,તા.૨૯
કેટલાય સમયથી મહારાષ્ટ્ર સરકાર સમક્ષ મરાઠા સમુદાય અનામત માગ કરી રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠા સમુદાય અનામત બિલને મંજૂર કરવામાં આવ્યુ છે. ત્યારે ગુજરાતમાં પણ ત્રણ વર્ષથી પાટીદાર સમુદાય અનામત માગ કરી રહ્યો છે.
ત્યારે મરાઠા અનામત અંગે પ્રતિક્રિયા આપતાં ભાજપ સાથે સંકળાયેલા રેશ્મા પટેલે કહ્યું હતુ કે, ચોકક્સથી સરકાર કેવું વિચારે છે તેં જાવું રહશે. મહારાષ્ટ્ર સરકાર જે પેટનથી મરાઠા સમુદાય અનામત આપી છે, તે પેટર્નથી પણ સરકાર સમક્ષ અનામત મુદે રજૂઆત કરવામાં આવશે. પરંતુ અનામત મુદે સરકાર નહીં વિચારે તો ૨૦૧૯માં ચુંટણી પ્રચાર કરવો કે કેમ તે અગે વિચારણા કરવામાં આવશે.
આ અંગે ભાજપના વધુ એક નેતા વરુણ પટેલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતુ કે, અનામત મુદ્દે સીએમને રજુઆત કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારે જે બિલ પ્રસાર કર્યું તેનાં અભ્યાસ સાથે તેં પેટન સાથે અનામત મુદે વિચારણા કરવામાં આવશે. તેમજ રાજ્ય સરકારે ૧૦ ટકા ઈબીસી જાગવાઇ કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY